એસબીઆઇ લાઇફ - સ્માર્ટ મની બેક ગોલ્ડ, પાર્ટિસિપેટિંગ પરંપરાગત મની બેક ઇન્શ્યોરન્સ પ્લાનમાં રોકાણ કરો અને જીવન સુરક્ષા તેમજ જીવનમાં નિર્ણાયક સમયે તમારી નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે સમયાંતરે આવક જેવા બેવડા લાભ મેળવો.
હવે તમે એસબીઆઇ લાઇફ - સ્માર્ટ મની પ્લાનર વડે એક જ પ્લાન હેઠળ નિયમિત આવક અને તમારા કુટુંબની સુરક્ષા એમ બંને લાભો મેળવી શકો છો.
એસબીઆઇ લાઇફ - સ્માર્ટ ઇન્કમ પ્રોટેક્ટ, એક પરંપરાગત પાર્ટિસિપેટિંગ સેવિંગ્સ પ્લાન છે, જે લાઇફ કવર અને 15 વર્ષની અવધિમાં નિયમિત રોકડ આવક ઑફર કરે છે.