કર્મચારી નિવૃત્તિ લાભ ઇન્શ્યૉરન્સ | કેપએશ્યોર ગોલ્ડ
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - કૅપએશ્યૉર ગોલ્ડ

UIN: 111N091V03

પ્રોડક્ટ કોડ : 73

એસબીઆઈ લાઈફ - કૅપએશ્યૉર ગોલ્ડ

તમારાં કર્મચારીના હિતને સુરક્ષિત કરો,
અમારાં નિષ્ઠાવાન ફંડ નિષ્ણાતો સાથે.

  • એમ્પ્લોઈ બેનિફિટ સોલ્યુશન્સ
  • કસ્ટમાઈઝ્ડ સર્વિસીસ
  • સમર્પિત સર્વિસ ટીમ

એક નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ગ્રુપ ફંડ બેસ્ડ લાઈફ ઈન્શ્યૉરન્સ ઉત્પાદન

 

શું તમે તમારા કર્મચારીઓને ફંડ મેનેજમેન્ટની ઝંઝટ દૂર કરવા સહિત ગ્રુપ કવરેજ સાથે સાતત્યપૂર્ણ વળતર પૂરું પાડવા ચાહો છો?

 

એસબીઆઈ લાઈફ - કૅપએશ્યૉર ગોલ્ડ પ્લાન કર્મચારીઓ/ટ્રસ્ટીઓ/રાજ્ય સરકારો/કેન્દ્ર સરકાર/પીએસયુ કે જેઓ તેમનાં કર્મચારીઓની ગ્રેજ્યુટીની રિટાયરમેંટ બેનિફિટ યોજનાઓ, લીવ એનકેશમેંટ, સુપરએન્યુએશન, પોસ્ટ રિટાયરમેંટ મૅડિકલ બેનિફિટ સ્કીમ (પીઆરએમબીએસ) અને અન્ય બચત યોજનાને ફંડ પૂરું પાડવા ચાહે છે તેમની જરૂરિયાતો પૂરી કરે છે.


આ પ્લાન આપે છે -
  • સલામતી - વ્યાવસાયિક અને પૂલ્ડ ફંડ મેનેજમેન્ટ મારફત નિરંતર વળતરો.
  • વિશ્વસનિયતા - સમર્પિત સર્વિસ ટીમ
  • લવચિકતા - વ્યાપક શ્રેણીના સ્કીમ નિયમોનું પ્રબંધન કરો.
 

તમારાં કર્મચારીઓના હિત અને આર્થિક ભવિષ્યને સલામત કરો.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - કૅપએશ્યૉર ગોલ્ડ

નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ગ્રુપ સેવિંગ્સ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

સુવિધાઓ

  • અનુભવી અને વ્યાવસાયિક ફંડ મેનેજમેન્ટ એમ્પ્લોઈ બેનિફિટ યોજનાઓ માટે
  • સિંગલ પૉઈન્ટ ઑફ કોન્ટેક્ટ તરીકે સમર્પિત સર્વિસ ટીમ
  • યોજનાના નિયમોની વ્યાપક શ્રેણી; આલેખિત લાભો, આલેખિત યોગદાન અથવા બંનેનું સંયોજન એટલે કે હાઈબ્રિડ
  • બહુવિધ પ્રીમિયમ ચૂકવણી વારંવારતા

ફાયદાઓ

 

સલામતી

  • તમે કરેલા યોગદાનો પર નિરંતર વળતરો
 

વિશ્વસનીયતા

  • તમારી સંચાલનીય જરૂરિયાતોને પૂરી કરતી સમર્પિત સેવાઓ
 

લવચીકતા

  • તમારી સગવડતા અનુસાર પ્રીમિયમ ચૂકવણી વારંવારતા
 

કર લાભો મેળવો*

સ્કીમ બેનિફિટ

સ્કીમના નિયમોના આધારે, મૃત્યુ, નિવૃત્તિ, રાજીનામું, વિડ્રોઅલ અથવા અન્ય કોઈ રીતે મેમ્બરની એક્ઝિટ (નિકાલ)ના કિસ્સામાં લાભો ચૂકવવાપાત્ર રહેશે. નિવૃત્તિ પશ્ચાતની મૅડિકલ બેનિફિટ સ્કીમ્સના કિસ્સામાં, સ્કીમના નિયમો અનુસાર આલેખિત ઘટના ઘટવાના કિસ્સામાં મૅડિકલ લાભો નિવૃત્ત થનારને ચૂકવવાપાત્ર રહે છે. આ લાભો માસ્ટર પૉલિસીધારક અથવા મેમ્બર જે પણ લાગુ થાય તેના પૉલિસી એકાઉન્ટમાંથી ચૂકવવાપાત્ર રહેશે, આ પૉલિસી એકાઉન્ટમાં ફંડ્સ ઉપલબ્ધ હોવાને આધીન રહે છે.

 

ઈન્શ્યૉરન્સ બેનિફિટ

મેમ્બરનું મૃત્યુ થવાના કિસ્સામાં વીમા રકમ માસ્ટર પૉલિસીધારકે જણાવ્યા મુજબ નોમિનીને ચૂકવી દેવામાં આવશે. ગ્રેજ્યુટી, લીવ એનકેશમેંટ, સુપરએન્યુએશન, પોસ્ટ રિટાયરમેંટ મૅડિકલ બેનિફિટ (પીઆરએમબીએસ) અને અન્ય સેવિંગ્સ સ્કીમ્સ માટે ઈન્શ્યૉરન્સ કવર ફરજિયાત છે. આ લાભો એસબીઆઈ લાઈફ દ્વારા ચૂકવવાપાત્ર રહેશે.

એસબીઆઈ લાઈફ - કૅપએશ્યૉર ગોલ્ડના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

null

73/ver1/08/24/WEB/GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતાં ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.